10 Divas Campna - 3 book and story is written by SIDDHARTH ROKAD in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. 10 Divas Campna - 3 is also popular in Adventure Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ૧૦ દિવસ કેમ્પનાં - પ્રકરણ ૩ (સાંઈ હોલ) RAGHUBHAI દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા 886 Downloads 2.4k Views Writen by RAGHUBHAI Category સાહસિક વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સાંઈ હોલઅમારા કેમ્પ માટે કોલેજ સિનિયર મારો મિત્ર હતો. તે એમના છ લોકોના ગ્રુપ સાથે અમારી આગળ થોડા સમય પહેલા નીકળ્યા હતા. તે પહોંચી અમારી રિપોર્ટિંગ માટે રાહ જોતા હતા. તેમ છતાં અમારી પબ્લિક ઘટતી હતી. અમારે ૩૭ લોકોને એક સાથે રિપોર્ટિંગ કરાવા કહ્યું હતું.રીક્ષામાંથી ઉતરી જોયું, જે કેમ્પનું ઠેકાણું તે ગામનો મેરેજ હોલ હતો. અંદર અમારા સિનિયર ઉભા હતા. તેણે ઇસારા દ્વારા અંદર આવવા કહ્યું. બધા અંદર જઈ સમાન એક બાજુમાં મૂકી ગેલ્વેનાઈઝ પાઇપના બનેલ, આર્મીના ખાશ પ્રકારના કાપડથી, બે બાજુ ઢાળ વાળી છત અને ત્રણ બાજુથી ખુલ્લા તંબુ નીચે વ્યવસ્થિત ઢબે મુકેલી ખુરસીમાં રાહ જોવા ગોઠવાણા.અમારા સિવાય બીજા Novels ૧૦ દિવસ કેમ્પનાં કેમ્પ ઘણા લોકોએ કર્યા હશે અને ઘણા કરશે. કદાચ એમાં ખુબ મજા પણ પડતી હશે. મને ખબર નથી. મારાં માટે આ પહેલો કેમ્પ છે. મને કેમ્પનું નામ સાંભળતા એવુ લાગતું જ... More Likes This એક અજાણી યાત્રા - ભાગ 1 દ્વારા Dr Nimesh R Kamdar ઔરંગઝેબના ગંજ-એ-સવાઈની લૂંટ - ભાગ 1 દ્વારા Bhaveshkumar K Chudasama સિંગલ મધર - ભાગ 5 દ્વારા Kaushik Dave સફર માયાનગરીનો - ભાગ 1 દ્વારા Tejas Rajpara નિદાન દ્વારા SUNIL ANJARIA ચોરોનો ખજાનો - 68 દ્વારા Kamejaliya Dipak સિંદબાદની સાત સફરો - 1 દ્વારા SUNIL ANJARIA બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા