Virhini book and story is written by jighnasa solanki in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Virhini is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. વિરહિણી jighnasa solanki દ્વારા ગુજરાતી વાર્તા 10.2k 1.6k Downloads 4.2k Views Writen by jighnasa solanki Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સાંજનો પાંચ વાગ્યાનો સમય હતો. હજી સૂરજ આથમવાને વાર હતી. છતા અંધારુ થવા લાગ્યુ હતુ. ઠંડો સૂસવાટા મારતો પવન ઝઙપથી ફૂંકાતો હતો. આકાશમા કાળા ડિબાંગ વાદળો દોડતા સ્પષ્ટ દેખાઈ આવતા હતા. આકાશમા પંખીઓ પણ આમતેમ ઉડતા કલરવ કરતા વાતાવરણમા એમના કલરવનો મધુર તાલ મિલાવી જાણે કોઈ સંગીતની ધૂન બનાવતા હોય, એવુ આહલાદક વાતાવરણ બનાવી રહ્યા હતા. એના લીધે સૌ કોઈની નજર આ નયન રમ્ય દ્રશ્ય પર મંડાતી. એટલામા વીજળીના કડાકા સાથે ધીમી ધારે વરસાદ શરુ થયો. વિધિ પોતાના બેડ પરથી ઊભી થઈ બારી પાસે આવી. તે ણે બારીને અધ ખૂલ્લી રાખી તેમાથી હાથ બહાર કાઢી વરસાદના છાંટાને હાથમા ઝીલવા લાગી. More Likes This સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 1 દ્વારા AKHIL KUMAR એક રાત - 1 દ્વારા Zarnaba એક રાત - 1 દ્વારા Zarnaba લાગણીનો દોર - 9 દ્વારા ચિરાગ રાણપરીયા કોર્પોરેટ ચક્કર - 1 દ્વારા Ankit Maniyar પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish જંપલી દ્વારા Alpa Bhatt Purohit બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા