Prana - Villain of the Millennium book and story is written by Khyati Maniyar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Prana - Villain of the Millennium is also popular in Biography in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. પ્રાણ - વિલન ઓફ ધ મિલેનિયમ Khyati Maniyar દ્વારા ગુજરાતી બાયોગ્રાફી 188 Downloads 520 Views Writen by Khyati Maniyar Category બાયોગ્રાફી સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ખાસ મિત્ર રાજ કપૂરની સામે માત્ર એક રૂપિયામાં ફિલ્મ સાઇન કરી અને પ્રાણ - રાજની મિત્રતા તૂટી વિલન ઓફ ઘી મિલેનિયમ, પદ્મભૂષણને એક સમયે લોકો જાહેરમાં ગુંડો કહેતા હતા 2013માં ફાની દુનિયાને અલવિદા કહેતા પ્રાણના અંતિમ શબ્દો હતા...ભગવાન ફરી જન્મ આપે તો પ્રાણ જ બનીશ !બોલીવુડમાં 60-70ના દાયકામાં જયારે પણ ખલનાયક એટલે કે વિલનની વાત કરવામાં આવે એટલે એક જ નામ સામે આવે અને એ છે પ્રાણ! સામાન્ય રીતે ફિલ્મોમાં દરેક કિરદારની આગવી ઓળખ હોય છે, પરંતુ બોલીવુડમાં પહેલાથી જ હીરોને સૌથી વધારે મહત્વન આપવામાં આવ્યું હતું. જોકે, હાલમાં વિલન અને હિરોઈનને પણ તેટલું જ મહત્વ આપવામાં આવી રહ્યું છે. બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા