નો ગર્લ્સ અલાઉડ - ભાગ 49 Nilesh Rajput દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો નો ગર્લ્સ અલાઉડ - ભાગ 49 No Girls Allowed - 49 book and story is written by Nilesh Rajput in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. No Girls Allowed - 49 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. નો ગર્લ્સ અલાઉડ - ભાગ 49 Nilesh Rajput દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 510 928 " અનન્યા રેડી?"" હમમ.." આદિત્યે અનન્યાના એક બેગને પોતાના ખભે રાખ્યું અને બીજા બેગને હાથમાં લેતો પોતાના રૂમથી હોલ તરફ આવ્યો. મમ્મીનાં આશીર્વાદ લઈને આદિત્ય અનન્યાને પોતાના ઘરે ડ્રોપ કરવા કારમાં નીકળી ગયો. આખા રસ્તે ન અનન્યા કંઈ બોલી ...વધુ વાંચોન આદિત્યે એક વખત પણ અનન્યા સામું જોયું. થોડીવારમાં ગાડી અનન્યાના ઘરના ગેટ પાસે ઊભી રહી. અનન્યા પોતાની સાથે એક બેગ લેતી ઘરમાં જતી રહી. " મમ્મી...." અનન્યા એ બૂમ પાડીને કહ્યું. " અનન્યા તું!!!" અનન્યાને જોતા જ કડવીબેન બોલી ઉઠ્યા. મમ્મી મમ્મી કરતી અનન્યા સીધી એને જઈને ભેટી પડી. " દરવાજો પપ્પા એ ખોલ્યો અને પપ્પાને જ ભૂલી ગઈ..." ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો નો ગર્લ્સ અલાઉડ - ભાગ 49 નો ગર્લ્સ અલાઉડ - નવલકથા Nilesh Rajput દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (269) 72k 102.1k Free Novels by Nilesh Rajput બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ