નો ગર્લ્સ અલાઉડ - ભાગ 40 Nilesh Rajput દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો નો ગર્લ્સ અલાઉડ - ભાગ 40 No Girls Allowed - 40 book and story is written by Nilesh Rajput in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. No Girls Allowed - 40 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. નો ગર્લ્સ અલાઉડ - ભાગ 40 Nilesh Rajput દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 792 1.2k રમણીકભાઈ રાજકોટથી થાકીને આવ્યા હતા. કડવીબેને આવતા પાણીનો ગ્લાસ એમને આપ્યો. હાશકારો અનુભવતા રમણીકભાઈ બોલ્યા. " અનુ ક્યાં છે?" કડવીબેન કઈક બોલે એ પહેલા જ અનન્યા પોતાના રૂમમાંથી આવીને બોલી." પપ્પા....તમે આવી ગયા...!" અનન્યા સીધી એના પપ્પાને ગળે મળી. ...વધુ વાંચોકેમ છે મારી લાડકી દીકરીને, મારી ગેરહાજરીમાં મમ્મી એ વધારે પરેશાન તો નથી કરી ને..." રમણીકભાઈની સાથે અનન્યા પણ હસી પડી. થોડી આસપાસની વાતો કરીને અનન્યા એ મૂળ મુદ્દાની વાત કરતા કહ્યું. " પપ્પા મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે..." " હા બોલ..શું વાત છે?" પાણીનો ગ્લાસ ટેબલ પર મૂકતા બોલ્યા." પપ્પા...મને એક છોકરો પસંદ આવી ગયો છે..." ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો નો ગર્લ્સ અલાઉડ - ભાગ 40 નો ગર્લ્સ અલાઉડ - નવલકથા Nilesh Rajput દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (277) 76k 107.1k Free Novels by Nilesh Rajput બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ