Veer Mokhdaji Gohil book and story is written by Chetansinh Gohil in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Veer Mokhdaji Gohil is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. વીર મોખડાજી ગોહિલ कुंवरसा चेतनसिंहजी गोहिल દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 1 1.5k Downloads 4.6k Views Writen by कुंवरसा चेतनसिंहजी गोहिल Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન વીર મોખડાજી ગોહિલ ઈ.સ. 1309 વીર મોખડાજી ગોહિલ ઈ.સ. 1309 - 1347 ગોહિલવંશના મુળપુરુષ સેજકજીના પુત્ર રાણોજીએ રાણપુર વસાવી ત્યાં રાજધાની સ્થાપી હતી, પરંતુ ઈ.સ.1308-09માં મુસ્લિમો સાથેના સંગ્રામમાં રાણોજી કૈલાસવાસી થયા. ત્યારપછી એમના પુત્ર મોખડાજી ગાદીએ બેઠા મોખડાજીએ વાળા રાજપૂતો પાસેથી ભીમડાદ, કોળીઓ પાસેથી ઉમરાળા જીતીને પ્રથમ ગાદી ઉમરાળામાં સ્થાપી. ત્યારપછી ખોખરા જીતી લઈ તલવારની ધારે ઘોથામાંથી મુસ્લિમ શાસક ને પરાજીત કર્યા. પછી બારૈયા જાતિના કોળી લોકો પાસેથી પીરમબેટ જીતી લઈ ત્યાં રાજગાદી સ્થાપી પોતાનું રહેઠાણ કર્યું.પીરમબેટપીરમનો બેટ ખંભાતના અખાતમાં ઘોઘાથી ચાર માઈલના અંતરે છે. સૌરાષ્ટ્રના ગોહિલવાડ (ભાવનગર) જિલ્લાના દરિયાકિનારાથી ત્રણ માઈલ દૂર દરિયામાં અને ખંભાતની દક્ષિણે પીરમબેટ આવેલો છે. More Likes This જૂની ચાવી દ્વારા Kaushik Dave સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -1 દ્વારા Shailesh Joshi માળિયા પરનો ભાર દ્વારા Tr. Mrs. Snehal Jani સિંગલ મધર - ભાગ 1 દ્વારા Kaushik Dave જીવન એ કોઈ પરીકથા નથી - 1 દ્વારા Kaushik Dave શ્યામ રંગ....લગ્ન ભંગ....1 દ્વારા Heena Hariyani હાલ કાના મને દ્વારીકા બતાવ - 1 દ્વારા Siddharth Maniyar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા