સફર - 1 Dr.Chandni Agravat દ્વારા ક્લાસિક નવલકથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ક્લાસિક નવલકથાઓ પુસ્તકો સફર - 1 Safar - 1 book and story is written by Dr.Chandni Agravat in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Safar - 1 is also popular in Classic Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. સફર - 1 Dr.Chandni Agravat દ્વારા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ 1.1k 2.4k ભાગ 1વાચકમિત્રો મારી નવલકથા સથવારો ...સંબંધો ભાગ્યનાંઆપ સહુંને ગમી...હવે તેનો ભાગ 2 આવી રહ્યો છે....સફર સ્વરૂપે ...આશા છે તેને પણ એવો જ પ્રતિસાદ મળશે..*************************************સફર ભાગ 1************************************* સાનિધ્યની આંખમાંથી સતત આશું નિતરતા હતાં , આ દેશની ઠંડીથી થીજી ગયેલી લાગણીઓ ...વધુ વાંચોચાર વર્ષ પછી પીગળી હતી.એનાં હાથમાં પકડેલાં ફોનની સ્ક્રીન પર આશું ખર્યા, સ્ક્રીન પર રાખેલો ચહેરો જાણે તોય અમૃત વરસાવતો હતો. વીકએન્ડ અને હેવી સ્નોફોલ , મોટી વીન્ડોમાંથી દુર સુધી દેખાતી સફેદી એને ગુંગળાવતી.બધાં એન .આર આઈ વર્ષે બે વર્ષે યાયાવર પક્ષીની જેમ દેશમાં ઉડી જતાંશિયાળામાં, પોતે જ છાતી પર પથ્થર રાખીને જીવતો.થોડો સ્વસ્થ થયાં પછી પોતાની બ્લેક કોફીનો મગ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો સફર - 1 સફર - નવલકથા Dr.Chandni Agravat દ્વારા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ (40) 6.4k 12.3k Free Novels by Dr.Chandni Agravat બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ