Life message book and story is written by Dave Rupali janakray in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Life message is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. જીવન સંદેશ Dave Rup દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 2 1.1k Downloads 3.1k Views Writen by Dave Rup Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન એક ખૂબ જ સુંદર પહાડોને કોતરીને નાનકડું એવું ગામડું બન્યું હતું. તેને જોતા જ એવું લાગે કે જાણે પ્રકૃતિએ તેમાં પોતાની મનમોહક સોડમ ભરી દીધી હતી. સુંદર સુંદર ફૂલો અને મધુર મધુર પક્ષીઓના અવાજથી જાણે તાજગી છવાઈ ગઈ હતી. તેવું લાગતું હતું અને તે ગામની પાસેથી વહેતું ઝરણું કુદરતની અદ્દભૂત લીલાના જાણે દશૅન કરાવતા હોય તેવું લાગતુ હતું.આ ગામમાં બે અલગ-અલગ જ્ઞાતિના પરંતુ ખૂબ ધનવાન એવા બે પરિવારો વસતા હતા.તે બંનેના ઘર એટલા આકર્ષક હતા કે તેને જોઈને જ મન ખુશ થઈ જાય.તેઓના ઘર કોઈ મહાન રાજાના મહેલથી કમ નહોતા લાગતા. More Likes This અજબ પ્રેમની ગજબ કહાની - ભાગ 1 દ્વારા ︎︎αʍί.. પુનર્જન્મ - એક પ્રેમ અને હાસ્યયાત્રા - પ્રસ્તાવના દ્વારા Vrunda Jani ચંદ્રવંશી - પ્રકરણ 3 દ્વારા yuvrajsinh Jadav અચાનક સપનાનું આગમન - ભાગ 1 દ્વારા Vrunda Jani મારું દિલ નેહડામાં - 1 દ્વારા RUTVI SHIROYA અતૂટ બંધન - 1 દ્વારા Thobhani pooja આઈ લાઇનર - 2 દ્વારા vinay mistry બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા