એક મુલાકાત - જીવનભરનો સાથ Shreya Parmar દ્વારા કવિતાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો કવિતાઓ પુસ્તકો એક મુલાકાત - જીવનભરનો સાથ One Meeting : A Companion for Life book and story is written by Shreya Parmar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. One Meeting : A Companion for Life is also popular in Poems in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. એક મુલાકાત - જીવનભરનો સાથ Shreya Parmar દ્વારા ગુજરાતી કવિતાઓ 740 1.9k એની ને મારી એ પહેલી મુલાકાતનાજુક નમણી નાર ને ગુલાબી એના ગાલનાકે પહેરી નથણી ને કામણગારી ચાલઆંખો જાણે મોતી ને કપડે તિલક લાલમસ્ત મજાના હોઠ એના હોઠ પર એના સ્મિતલાગે જાણે આવી પડ્યું વગર પુરનું નીરએના સફેદ દાંત ને ...વધુ વાંચોઉપર નો એ તિલહસતા મોઢે હલી એતો મારા આગળ થીએના કાળા વાળ ને લાગે રેશમી ડોરહાય એનો અંદાજ મારા આંખે બેસી ગયોએક નજર માં ગમી ગયેલી મારી એ પહેલી પ્રીતઘાયલ થયો એની પ્રીત માંગમે ના કોઈ પણ રીતપહેલી એની મુલાકાત નેલાગ્યો પ્રીત્યું રંગછેલ છબીલો દિલ નો ભોળોક્યાંથી મળે આ રંગહાથે ચૂડો ચમકદાર નેમાથે ખુલ્લા વાળજોતા મન માં થાય આપણાસ્વર્ગભુવન નો ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો એક મુલાકાત - જીવનભરનો સાથ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ