AantrRashtriy Unt Varsh book and story is written by Jagruti Vakil in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. AantrRashtriy Unt Varsh is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ Jagruti Vakil દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 2 968 Downloads 2.7k Views Writen by Jagruti Vakil Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આંતર રાષ્ટ્રીય ઊંટ વર્ષ આપણી ઇકો સિસ્ટમમાં જે પ્રાણીની ભૂમિકા મહત્વની છે,અને ખાસ રણનું વહાણ તરીકે ઓળખાતું પ્રાણી ઊંટના મહત્વ વિશે જાગૃતિ વધારવા ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનની ભલામણ બાદ યુએન જનરલ એસેમ્બલીએ તેનું વર્ષ જાહેર કર્યુ. યુ.એન. દ્વારા આ ચાલુ 2024ના વર્ષને ઊંટના આંતર રાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કરેલ છે. પૃથ્વીના સૌથી પ્રતિકુળ ઇકો સિસ્ટમમાં રહેતા લાખો ગરીબ પરિવારો માટે તે એક મહત્વ પૂર્ણ આજીવિકા છે. આ વર્ષ જાહેર કરવાનો હેતુ ઇકો સિસ્ટમના સંરક્ષણ, જૈવ વિવિધતા સંરક્ષણ અને ખાદ્ય સુરક્ષાના સંદર્ભમાં અને આબોહવા પરિવર્તનને અનુકુલન કરવામાં ઊંટની ભૂમિકા મહત્વપૂર્ણ છે. વિશ્ર્વભરના સમુદાયો માટે તે એક મજબુત સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે. More Likes This જૂની ચાવી દ્વારા Kaushik Dave સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -1 દ્વારા Shailesh Joshi માળિયા પરનો ભાર દ્વારા Tr. Mrs. Snehal Jani સિંગલ મધર - ભાગ 1 દ્વારા Kaushik Dave જીવન એ કોઈ પરીકથા નથી - 1 દ્વારા Kaushik Dave શ્યામ રંગ....લગ્ન ભંગ....1 દ્વારા Heena Hariyani હાલ કાના મને દ્વારીકા બતાવ - 1 દ્વારા Siddharth Maniyar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા