તમને શાનો શોખ છે? SUNIL ANJARIA દ્વારા હાસ્ય કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો હાસ્ય કથાઓ પુસ્તકો તમને શાનો શોખ છે? tamne shano shokh chhe? book and story is written by SUNIL ANJARIA in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. tamne shano shokh chhe? is also popular in Comedy stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. તમને શાનો શોખ છે? SUNIL ANJARIA દ્વારા ગુજરાતી હાસ્ય કથાઓ 892 2.7k તમને શાનો શોખ છે?એક અતિ અંગત વાત કહું? હું તમને મારા ગણી કાનમાં કહું છું. બોલીએ તો ગુસપુસ અવાજે, તો લખીને? નાના ફોન્ટમાં. બીજું શું?પ્રથમ તો સ્પષ્ટતા કે અત્રે ફક્ત મનોરંજન પીરસવાનો હેતુ છે.1982ની કોઈ જાહેર રજામાં હું છોકરી ...વધુ વાંચોગયો. હું સૌરાષ્ટ્રનાં એક શહેરમાં નોકરી કરતો હતો. એ વખતમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં વડીલો નક્કી કરે ત્યાં પરણી જવાનું રહેતું. શહેરોમાં છોકરા છોકરીની મુલાકાત ક્યાંક વડીલોની હાજરીમાં તો ક્યાંક એકલાં થતી. બન્ને હજી પુખ્ત મુગ્ધાવસ્થામાં કહેવાય એટલે એ મુલાકાતમાં સામસામે આવી જાય પછી શું વાત કરવી એ ખબર ન હોય. કોલેજમાં 'હાય હલો' કરતા હોય પણ બધાને કાંઈ પ્રેમ બ્રેમ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો તમને શાનો શોખ છે? બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ