અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૫૮) Nayana Viradiya દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો જાસૂસી વાર્તા પુસ્તકો અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૫૮) Andhari Raatna Ochhaya - 58 book and story is written by Nayana Viradiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Andhari Raatna Ochhaya - 58 is also popular in Detective stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૫૮) Nayana Viradiya દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા 964 2k ગતાંકથી.... દિવાકર ઊઠી ને ઊભો થયો ને બાલ્કની માં ગયો. સર્વત્ર શાંતિનો સન્નાટો છવાઈ ગયો હતો - ન વરસાદ વરસતો હતો,ન સૂસવાટ વા'તા હતા,ના વીજળી ચમકતી હતી. બસ જે કંઈ વંટોળ હતું તે દિવાકરના મન અને મગજ પર એક ...વધુ વાંચોત્રાટકી રહ્યું હતું. હવે આગળ.... બાલ્કનીમાં આંટા મારતા મારતા દિવાકર બનેલી ઘટનાઓને મનોમન યાદ કરતો હતો. ત્યાં અચાનક જ તેને જુલીના હાથમાંથી મળેલી ચબરખી યાદ આવી એ ફટાફટ અંદર જઈ તેના શર્ટ ના પોકેટ માંથી એ ચબરખી કાઢે છે. એકદમ બારીકાઈથી એ ચબરખી માં જોતા કોઈ નકશો હોય તેવું લાગે છે. દિવાકર નું મગજ દોડવા લાગે છે. અનેક પ્રકારના અનુમાન ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૫૮) અંધારી રાતના ઓછાયા. - નવલકથા Nayana Viradiya દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા (883) 86.4k 138k Free Novels by Nayana Viradiya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ