King of Herbs: Neem book and story is written by joshi jigna s. in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. King of Herbs: Neem is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ઔષધિનો રાજા: લીમડો joshi jigna s. દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 1 1.2k Downloads 3.3k Views Writen by joshi jigna s. Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ઔષધિનો રાજા: લીમડો ભારતનું ‘કલ્પવૃક્ષ’ એટલે લીમડો. લીમડો ફક્ત આરોગ્ય રક્ષા માટે જ નહિં પરંતુ પાકરક્ષક ખાતરો બનાવવા માટે તથા પર્યાવરણનાં ઉતમ રક્ષક તરીકે ખૂબજ ઉપયોગી છે. લીમડો ઠંડો, કડવો, હળવો, ગ્રાહી, તીખો, વ્રણશોધક અને મંદગ્નિકર્તા છે. હાલનાં વૈદ્યોના અનુભવમાં પણ આવ્યું છે કે લીમડો અનેક દરદોનો નાશ કરનારો છે. જેથી ચિકિત્સકો તરફથી તેની વિવિધ બનાવટોનો દવા તરીકે ઉપયોગ થાય છે. લીમડાની છાલમાં માર્ગોસિન નામે પ્રબળ જંતુનાશક તત્વ છે. પાનમાં વિટામિન-એ, પ્રોટીન, કેલ્શિયમ, બી માં કડવું દુર્ગધી તેલ હોય છે, જેમાં ઓલિક એસિડ તથા ગંધક હોય છે. લીમડો ખુબજ ગુણકારી છે પરંતુ ગુણકારી ચીજનું અતિ સેવન પણ ઠીક નથી હોતું More Likes This જૂની ચાવી દ્વારા Kaushik Dave સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -1 દ્વારા Shailesh Joshi માળિયા પરનો ભાર દ્વારા Tr. Mrs. Snehal Jani સિંગલ મધર - ભાગ 1 દ્વારા Kaushik Dave જીવન એ કોઈ પરીકથા નથી - 1 દ્વારા Kaushik Dave શ્યામ રંગ....લગ્ન ભંગ....1 દ્વારા Heena Hariyani હાલ કાના મને દ્વારીકા બતાવ - 1 દ્વારા Siddharth Maniyar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા