અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૩૬) Nayana Viradiya દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો જાસૂસી વાર્તા પુસ્તકો અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૩૬) અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૩૬) Nayana Viradiya દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા (15) 954 1.7k ગતાંકથી... દિવાકર કંઈ પણ બોલે કે કંઈ ખુલાસો કરે તે પહેલા તો તે તેને ઘણું દૂર ખેંચી ગઈ બહુ દૂર ગયા પછી તેણે કહ્યું : " તેઓ પોતાના મદદનીશોને શોધવા ગયા છે એ પોલીસના માણસો છે." આ વાત સાંભળી ...વધુ વાંચોની આંખો કપાળ પર ચડી ગઈ. તેના આશ્ચર્યનો પાર રહ્યો નહીં .આ સ્ત્રી તેને ક્યાં ખેંચી જાય છે? બદમાશો ના હાથમાંથી એક સ્ત્રીનો ઉદ્ધાર કરવા જતા પોતે પોલીસના હાથમાંથી આ કોને છોડાવી? હવે આગળ... થોડી દૂર પોલીસની વ્હીસલ સંભળાવવા લાગી .સ્ત્રી વધારે ઝડપથી ચાલતી ચાલતી એક સાંકડા નાલામાં થઈ એક જરા પહોળા રસ્તા પર દિવાકરને લઈ ગઈ. દિવાકરે જોયું કે ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૩૬) અંધારી રાતના ઓછાયા. - નવલકથા Nayana Viradiya દ્વારા ગુજરાતી - જાસૂસી વાર્તા (795) 57.7k 85.5k Free Novels by Nayana Viradiya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Nayana Viradiya અનુસરો