A daughter, sister, wife, mother - but where is the woman herself? book and story is written by Mir in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. A daughter, sister, wife, mother - but where is the woman herself? is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. એક દિકરી, બહેન, પત્ની, મા - પણ સ્ત્રી પોતે ક્યાં ? Mir દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 2 1.3k Downloads 3.7k Views Writen by Mir Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન માતૃભારતી - એક એવું પ્લેટફોર્મ જ્યાં મનની વાતો લખવાની મંજૂરી મળે છે. આજે હું એક ધારાવાહિક લખવા જઈ રહી છું પહેલી વખત. કંઈ ભૂલ થાય તો માફ કરશો અને મને જરૂરથી જણાવજો. હું કાલ્પનિક નહીં હકીકત લખવા જઈ રહી છું એક સ્ત્રીની. એ પોતે કેવા તબક્કામાંથી પસાર થાય છે. કદાચ દરેક સ્ત્રીને એમાં પોતાની છબી દેખાશે. ચાલો, હું શરુઆત કરું છું ધારાવાહિકની જેનું મુખ્ય પાત્ર છે આશાબેન. આશાને ધૂંધળું ધૂંધળું યાદ છે એ ખૂબ નાની હતી. એક દિવસ મમ્મીનું પેટ મોટું જોઈને એને નવાઈ લાગી, એણે મમ્મીને પૂછ્યું કેમ આટલું મોટું પેટ છે તો મમ્મીએ એનું ધ્યાન બીજે વાળી દીધું. More Likes This જૂની ચાવી દ્વારા Kaushik Dave સિનેમા - સ્વ અને પર મૂલ્યાંકન -1 દ્વારા Shailesh Joshi માળિયા પરનો ભાર દ્વારા Tr. Mrs. Snehal Jani સિંગલ મધર - ભાગ 1 દ્વારા Kaushik Dave જીવન એ કોઈ પરીકથા નથી - 1 દ્વારા Kaushik Dave શ્યામ રંગ....લગ્ન ભંગ....1 દ્વારા Heena Hariyani હાલ કાના મને દ્વારીકા બતાવ - 1 દ્વારા Siddharth Maniyar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા