5 નાની વાર્તાઓ કહાની નંબર વન દ્વારા વાર્તા માં ગુજરાતી પીડીએફ

5 short stories book and story is written by experience a2z in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. 5 short stories is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.

5 નાની વાર્તાઓ

કહાની નંબર વન દ્વારા ગુજરાતી વાર્તા

1.વાંદરો અને મગર2.વહોરાવાળું નાડું3.ફુલણજી દેડકો4.ઉપકારનો બદલો અપકાર5.કોણ વધુ બળવાન?1.વાંદરો અને મગરએક નદી કાંઠે જાંબુડાનું મોટું ઝાડ હતું. જાંબુડાના ઝાડ પર દરરોજ એક વાંદરો જાંબુ ખાવા આવતો. નદીના ઊંડા પાણીમાં એક મોટો મગર રહેતો હતો. વાંદરા અને મગરની ભાઈબંધી થઈ. ...વધુ વાંચો


બીજા રસપ્રદ વિકલ્પો