લવ યુ યાર - ભાગ 1 Jasmina Shah દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો લવ યુ યાર - ભાગ 1 લવ યુ યાર - ભાગ 1 Jasmina Shah દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (21) 2k 3.5k લવ યુ યાર ભાગ-1સાંવરી બસ કોલેજથી આવીને બેઠી અને મમ્મીનો ફોન આવ્યો, રોજ સવારે અને સાંજે બે ટાઈમ મમ્મીનો ફોન આવી જતો. મમ્મી: બેટા શું કરે છે ?સાંવરી: બસ, કોલેજથી હમણાં જ આવી મમ્મી. મમ્મી: સારું સાંભળ, આવતા શનિ-રવિ ...વધુ વાંચોઘરે આવવાની છે ને ?સાંવરી: કેમ એવું પૂછે છે, મમ્મી ?મમ્મી: બેટા, તને જોવા માટે એક છોકરો આવવનો છે ને એટલે. સાંવરી: મમ્મી, મેં તને કેટલીવાર કહ્યું કે મારે હવે કોઈ છોકરો જોવો નથી. અને હું તારી અને પપ્પાની સાથે જ રહીશ, મારે પરણવું જ નથી. હું તારી અને પપ્પાની સેવા કરીશ. મમ્મી: ના બેટા,દીકરીને તો પરણાવવી જ પડે અને અમે ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો લવ યુ યાર - ભાગ 1 લવ યુ યાર - નવલકથા Jasmina Shah દ્વારા ગુજરાતી - પ્રેમ કથાઓ (210) 12.5k 21.5k Free Novels by Jasmina Shah બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Jasmina Shah અનુસરો