પ્રેમ પત્ર..... આસ્થા.. અભિ. वात्सल्य દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો પ્રેમ પત્ર..... આસ્થા.. અભિ. પ્રેમ પત્ર..... આસ્થા.. અભિ. वात्सल्य દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 240 696 પ્રિય અભિષેક....પ્રેમ કેટલો છે એ નથી ખબર પણ જેટલો છે.એ બધો પ્રેમ હવે તમારો જ છે.અને આજીવન તમારો જ રહેશે.મારા પાસે પ્રેમ કરવા ફક્ત એક વ્યક્તિ છે.એને નઈ લૂંટુ પણ પ્રેમથી એમની પાસે લૂંટાઈ જઈશ.હું તો તમને મનમાં રાખવા ...વધુ વાંચોપ્રેમ કર્યો.તમે તો મારી આત્મામાં ઘૂસી ગયા. હવે તમારા વગર એ આત્માને નહી ચાલે,મને તો નથી જ ચાલતું એટલે દર બે ત્રણ કલાકે મારો પ્રેમ ચાર્જ કરું છું.લોકોને બીજી દુન્યવી વસ્તુની આદત હોય અને મને તમારી વાતોની આદત છે.તમે મળ્યાને એટલે મારું જીવન તો સફળ જ છે.બાકી! બધું જે પૈસા માટે પામવાનું છે એ બૌ ગૌણ છે.મારા માટે જે જોઈતું ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો પ્રેમ પત્ર..... આસ્થા.. અભિ. બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ वात्सल्य અનુસરો