મને આ લગ્ન મંજૂર નથી. Mrs. Snehal Rajan Jani દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો સામાજિક વાર્તાઓ પુસ્તકો મને આ લગ્ન મંજૂર નથી. મને આ લગ્ન મંજૂર નથી. Mrs. Snehal Rajan Jani દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 434 1.2k વાર્તા:- મને આ લગ્ન મંજૂર નથીવાર્તાકાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીસંગીતાને કંઈ જ સમજાયું નહીં. બધાં એને ઘુરી ઘુરીને જોઈ રહ્યાં હતાં. એ કૉલેજથી ઘરે આવી ત્યારે ઘરે મહેમાન બેઠેલાં હતાં. લગભગ દસેક જણાં હશે. એણે બહુ ધ્યાનથી નહીં જોયું, ...વધુ વાંચોફટાફટ પોતાનાં રૂમમાં જતી રહી. પણ એટલું જરૂરથી નોંધ્યું કે ત્યાં બેઠેલાં દરેક જણાં એને જ જોઈ રહ્યાં હતાં અને જેવી એ ત્યાંથી બીજા રૂમમાં ગઈ કે તરત જ બધાંએ અંદર અંદર ગુસપુસ ચાલુ કરી દીધી.હજુ તો સંગીતા રૂમમાં માંડ પહોંચી હશે ને એની મમ્મી પણ ત્યાં પહોંચી ગઈ. સંગીતાને કહ્યું, "ફટાફટ હાથ પગ ધોઈ લે અને અહીંયાં આવી જા. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો મને આ લગ્ન મંજૂર નથી. બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Mrs. Snehal Rajan Jani અનુસરો