ધ સ્કોર્પિયન - પ્રકરણ-73 Dakshesh Inamdar દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો ધ સ્કોર્પિયન - પ્રકરણ-73 ધ સ્કોર્પિયન - પ્રકરણ-73 Dakshesh Inamdar દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (60) 1.4k 2.7k દેવ અને દેવમાલિકા અંધકારમય ઠંડા વાતાવરણમાં એકબીજાને વળગીને ઉભા છે હજી થોડાં સમય પહેલાં તો ઓળખ થઇ થોડી વાતો થઇ કુદરતની સુંદરતાં માણતાં માણતાં એકબીજાની પસંદગી થઇ ગઇ બેઊ અંગે જાણે એક થવા પ્રયત્ન કરી રહેલાં.. પ્રણયની કથા શરૂ ...વધુ વાંચોગઇ. દેવે કહ્યું "દેવી તું માલિક હું ગુલામ છું તારો તારું સૌંદર્ય, તારો સ્વભાવ આ તારું સંગેમરમરનું શરીર તારો સ્વચ્છ પવિત્ર જીવ આવતીકાલનું ભવિષ્ય બધુજ તારી સાથે જોડી રહ્યું છે. બલ્કે જોડાઇ ગયું છે મારું રોમ રોમ તને મારાંમાં કેદ કરી લેવા ઉશ્કેરાઇ રહ્યું છે આટલો આવેગ આટલો પ્રેમ કદી મેં અનુભવ્યો નથી એક સુંદર સ્ત્રીનાં હોઠનો સ્પર્શ આવો હોય ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ધ સ્કોર્પિયન - પ્રકરણ-73 ધ સ્કોર્પિયન - નવલકથા Dakshesh Inamdar દ્વારા ગુજરાતી - પ્રેમ કથાઓ (8.6k) 260.9k 410.6k Free Novels by Dakshesh Inamdar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Dakshesh Inamdar અનુસરો