સ્વર્ગની મુલાકાત - 1 Alpa Bhatt Purohit દ્વારા વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો વાર્તા પુસ્તકો સ્વર્ગની મુલાકાત - 1 Swarg ni Mulakat - 1 book and story is written by Alpa Purohit in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Swarg ni Mulakat - 1 is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. સ્વર્ગની મુલાકાત - 1 Alpa Bhatt Purohit દ્વારા ગુજરાતી વાર્તા 842 2.3k પ્રકરણ : ૦૧ - ગુલમર્ગ તરફસર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરાશ્રીનગરનાં ઠંડાં, ઘેનભર્યાં વાતાવરણમાંયે સવારનાં પાંચ વાગ્યાનું એલાર્મ રણકી ઉઠતાં હેલી અને નિમય એક આંચકા સાથે જાગી ગયાં. અલબત્ત, આંચકો સુખદ જ હતો. ૭૦-૮૦નાં દશકની હિન્દી ફિલ્મોમાં માણેલાં એ ...વધુ વાંચોપહાડો અને જીવંત બરફવર્ષામાં મોજ કરતાં રૂપકડાં ફિલ્મી કલાકારો, તે બેયને જીવનમાં ક્યારેક, પણ જરૂરથી, પૃથ્વીનાં અને ખાસ તો ભારતનાં સ્વર્ગ સમા કાશ્મીરની મુલાકાત લેવાં લલચાવતાં. આજે તેમની આ ઇચ્છા પૂરી થનાર હતી. હેલીએ નિમયને 'ગુડમોર્નિંગ' કહ્યું અને તેમની વચ્ચે સુતેલી દીકરી, રીયાનાં કપાળ ઉપર હેતથી હાથ ફેરવ્યો. નિમયે વળતું જવાબી સ્મિત આપ્યું અને રીયાએ ઓઢેલ બ્લેન્કેટ થોડો વ્યવસ્થિત કર્યો. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો સ્વર્ગની મુલાકાત - 1 બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ