તું અને તારી વાતો..!! - - 5 Hemali Gohil Rashu દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો તું અને તારી વાતો..!! - - 5 તું અને તારી વાતો..!! - - 5 Hemali Gohil Rashu દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 804 1.5k પ્રકરણ 5 : સમય અને સંજોગો ..!! એ ઊગતા સૂર્યની સવારમાં .....ક્યારેક લહેરાતો એ ધીમો ઠંડો પવન ....જાણે મૌન ભાષામાં કંઈક બોલી રહ્યો હોય ....!! અને સાથે એ ખુલ્લા પડદાઓની બારીમાંથી આવતો પ્રકાશ એ શાંત બેડરૂમને શણગારી રહ્યો છે...એવી ...વધુ વાંચોખુશનુમા સવારમાં એ બેડરૂમના બાથરૂમના બંધ દરવાજા પાછળ એક મધુર, તીણા અને ધીમા અવાજમાં ગણગણાતું એ ગીત એ વાતાવરણને વધારે પ્રફુલ્લિત બનાવી રહ્યું છે..... થોડીવાર પછી એ જ સુંદર ગણગણાટ સાથે એ દરવાજાનો ખુલવાનો ધીમો અવાજ આવે છે..... એ શાયરી પોતાના મધુર સ્વર સાથે દરરોજની જેમ એ અરીસા સામે આવી પોતાને નિહાળતી નિહાળતી તૈયાર થાય છે.... દરરોજની જેમ જ રોહન ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો તું અને તારી વાતો..!! - - 5 તું અને તારી વાતો..!! - નવલકથા Hemali Gohil Rashu દ્વારા ગુજરાતી - પ્રેમ કથાઓ (50) 10k 18.6k Free Novels by Hemali Gohil Rashu બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Hemali Gohil Rashu અનુસરો