પ્રેમ - નફરત - ૫૫ Mital Thakkar દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો પ્રેમ - નફરત - ૫૫ Prem - Nafrat - 55 book and story is written by Mital Thakkar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Prem - Nafrat - 55 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. પ્રેમ - નફરત - ૫૫ Mital Thakkar દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (32) 2.3k 3.8k પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૫૫રચનાને થયું કે 'ઓલ ઇન વન મોબાઇલ' કંપની પર પોતાનું પ્રભુત્વ સ્થાપવામાં સફળ થઇ રહી છે પરંતુ આરવ થોડો નારાજ નજર આવી રહ્યો છે. તેનું વર્તન પ્રેમભર્યું હતું. છતાં આરવને પોતાની કોઇ વાતથી ...વધુ વાંચોહોય એવો અંદેશો આવી રહ્યો હતો. તે ભલો પતિ સાબિત થઇ રહ્યો હતો. પરિવારમાં હજુ એ બીજા સભ્યો સાથે સામંજસ્ય બેસાડી શકી ન હતી પરંતુ લખમલભાઇ અને આરવ તેને માન આપતા હતા. તેના માટે લાગણી ધરાવતા હતા. સાસુ સુલોચનાબેન એમની ભક્તિમાં અને સંતાનોના બાળકોને સાચવવામાં જ રહેતા હતા. એમણે રચના સમક્ષ એમના સંતાનની ઇચ્છા પણ પ્રગટ કરી દીધી હતી. તે ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો પ્રેમ - નફરત - ૫૫ પ્રેમ - નફરત - નવલકથા Mital Thakkar દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (3.6k) 321k 470.1k Free Novels by Mital Thakkar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ