મારી મનપસંદ કવિતા Jigna Kapuria દ્વારા કવિતાઓ માં ગુજરાતી પીડીએફ

મારી મનપસંદ કવિતા

Jigna Kapuria દ્વારા ગુજરાતી કવિતાઓ

*વસંતની પધરામણી*આમ્રકુંજમાં બેઠેલી કોયલ ,કેવો મધુર ટહુકાર કરે છે.હા! આજે વસંતની પધરામણી થઈ છે........લાલધુમ કેસુડો જાણેકુમકુમથી સત્કાર કરે છે,ફુલોની સૌરભ સાથેવહેતો વાયુ માદક બન્યો છે.હા! આજે વસંતની પધરામણી થઈ છે.....પ્રકૃતિનાં જીર્ણ વસ્ત્રોથીતરુવર સુશોભિત બન્યા છે,રમણિય માદક વાતાવરણથી પ્રેમીપંખી ઘેલા ...વધુ વાંચો


બીજા રસપ્રદ વિકલ્પો