National Highway No.1 - Part 1 book and story is written by Payal Palodara in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. National Highway No.1 - Part 1 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. નેશનલ હાઇવે નં.૧ - ભાગ 1 Payal Chavda દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 7k 2.2k Downloads 4.8k Views Writen by Payal Chavda Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન નેશનલ હાઇવે નં.૧ ગ્રીષ્મા ઓફીસથી છૂટીને સીધી બસ ડેપો જાય છે. ત્યાંથી તેની વડોદરા થી અમદાવાદની બસ હોય છે. તે રોજ વડોદરા થી અમદાવાદ બસમાં મુસાફરી કરતી હોય છે. હવે તેના માટે આ રસ્તો અજાણ્યો ન હતો. એ દિવસે તે વહેલી ઘરે જવા માટે નીકળી હતી. કારણ કે, ઘરે કોઇ અગત્યનું કામ હતુ. ટીકીટ લઇને ગ્રીષ્મા બસમાં બેસી ગઇ, પરંતુ આગળ હાઇવે પર તેના માટેની મુસીબત રાહ જોતી હોય છે તે વાતથી અજાણ તે કાનમાં હેન્ડસ-ફ્રી નાખીને ગીતો સાંભળવામાં વ્યસ્ત હતી. અચાનક બસે બ્રેક મારી. ગ્રીષ્માએ જોયું કે, બસ આણંદ બાજુના ટોલટેક્ષ આગળ ઉભી રહી ગઇ. Novels નેશનલ હાઇવે નં.૧ ગ્રીષ્મા ઓફીસથી છૂટીને સીધી બસ ડેપો જાય છે. ત્યાંથી તેની વડોદરા થી અમદાવાદની બસ હોય છે. તે રોજ વડોદરા થી અમદાવાદ બસમાં મુસાફરી કરતી હોય છે. હવે તેના મ... More Likes This સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા