શ્રાપિત - 29 bina joshi દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો શ્રાપિત - 29 Shapit - 29 book and story is written by beena joshi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Shapit - 29 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. શ્રાપિત - 29 bina joshi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 986 2k આકાશ અવનીની પાછળ ચાલવા લાગ્યો. અવની ચાલતાં ચાલતાં તેજપુર ગામમાં વચ્ચે આવેલો કુવા પાસે જઈને ઉભી. અવનીને કુવા પાસે ઉભી જતાં ગભરાયેલી હાલતમાં આકાશ પાછળ ઉભો હતો. અવની કુવાનાં કાંઠે પોતાનાં બન્ને હાથ રાખ્યા અને પોતાનું ડોકું નીચે કરીને ...વધુ વાંચોજોવાં લાગી. અવની પોતાનાં હાથમાં રહેલી ઢીંગલીને બન્ને હાથ કુવામાં આગળ કરીને કુવામાં ફેંકી દીધી. થોડીવાર કુવા પાસે ઉભીને જોવાં લાગી. કુવા પાસે ઉભેલી અવની અચાનક ફરી. અવની અચાનક પાછળ ફરતાં પાછળ ઉભેલો આકાશ ગભરાઈ ગયો.અવનીનો ગુસ્સાવાળો ચહેરો અને લાલ આંખો સાથે આકાશ તરફ આગળ વધી રહી હતી. છમ...છમ...છમ...અવનીના આગળ વધવાની સાથે પગમાંથી આવતો ઝાંઝરનો અવાજ આગળ વધતો હતો. અવનીને ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો શ્રાપિત - 29 શ્રાપિત - નવલકથા bina joshi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (192) 54.3k 102k Free Novels by bina joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ