પ્રેમ ક્ષિતિજ - ભાગ -૫૫ Setu દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો પ્રેમ ક્ષિતિજ - ભાગ -૫૫ પ્રેમ ક્ષિતિજ - ભાગ -૫૫ Setu દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (22) 802 1.9k "તમે બહુ બદલાઈ ગયા છો હા....પહેલાં કરતાં!"- હળવા મૂડમાં જોઈને નયને માયાને કહ્યું. "કેમ? પહેલા કેવી હતી?"- માયાએ સામે સવાલ પૂછ્યો. "આપણે બહુ ઝગડતા હતા ને લાસ્ટ ટાઈમે?"- નયને એને જૂની યાદ તાજી કરાવી. "હા... એ તો સમય સાથે ...વધુ વાંચોબદલાઈ જાય!"- માયા થોડી ગંભીર થઈને બોલી. "એક વાત પૂછી શકું? જો તમને ખોટું ન લાગે તો!"- નયને એને જરાક શાંત અવાજથી પૂછ્યું. "બોલો ને! મને શું ખોટું લાગવાનું?"- માયાએ જાણે વાતને સ્વીકારી હોય એમ કહ્યું. "તમે હજી સુધી મેરેજ કેમ નથી કર્યા?"- નયને સીધો સવાલ પૂછી લીધો. "કોઈ ખાસ કારણ છે, જેથી હવે લગ્ન કરવાનો વિચાર માંડી વાળ્યો!"- માયાએ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો પ્રેમ ક્ષિતિજ - ભાગ -૫૫ પ્રેમ ક્ષિતિજ - નવલકથા Setu દ્વારા ગુજરાતી - ફિક્શન વાર્તા (1k) 72.6k 119.7k Free Novels by Setu બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Setu અનુસરો