Rangkar Ranj book and story is written by Vijay Raval in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Rangkar Ranj is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. રણકારનો રંજ Vijay Raval દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 4 712 Downloads 2.2k Views Writen by Vijay Raval Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન 'રણકારનો રંજ.’ સાવ નવરાશની પળોમાં, સંધ્યા ટાણેસાતમાં ફ્લોર પર આવેલાં ફ્લેટની બાલ્કનીમાં ઝૂલા પર બેસી, ચાઈની ચુસ્કીનો આસ્વાદ માણતાંઅથવા તો ભરચ્ચક ભાગદોડ ભરી દિનચર્યા દરમિયાનબે સેકન્ડ માટે થંભી, ખુદને આઈનામાં ટાંકતાયા તો માર્કેટમાં ભીડની વચ્ચે..બે ક્ષણ માટે પણ સ્વયંને એ રૂપમાં જોઈએ, અનુભવીએ.. જે રૂપમાં હંમેશા જોવા ઇચ્છતા હોઈએ આ નરી કલ્પના પણ હોય શકે અથવા કોઈ ઢબૂરેલી અદમ્ય કામના જો સદ્દભાગ્ય સાથ આપે તો યથાર્થનહીં તો અંતે કોઈ મનગમતું સપનુંમારાં બાળપણથી તો નહીં કહું કેમ કેબાળપણ તો અતિ અસ્તવ્યસ્ત હતું, મારાં વિચારોની માફક ધીંગા મસ્તી ભર્યુંસમજણની ક્ષમતા વિકસિત થઇ અથવા તો એમ કહું કે મનોસ્થિતિનો તાગ લાગવવા સક્ષમ થઇ More Likes This નંદિની...એક પ્રેમકથા - ભાગ 1 દ્વારા Asha Kavad સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 9 દ્વારા ︎︎αʍί.. પ્રેમસંયોગ - 1 દ્વારા Priyanka એક કપ કૉફી - 1 દ્વારા Piyusha Gondaliya અભિન્ન - ભાગ 1 દ્વારા Rupesh Sutariya કાવ્યાંશ - દિલ થી દિલ ની દોર - 1 દ્વારા Kru Old School Girl - 6 દ્વારા રાહુલ ઝાપડા બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા