વર્ગખંડની વાતો - ભાગ -3 Kanubhai Patel દ્વારા પ્રેરક કથા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેરક કથા પુસ્તકો વર્ગખંડની વાતો - ભાગ -3 Vargkhandni vaato - 3 book and story is written by Kanubhai Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Vargkhandni vaato - 3 is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. વર્ગખંડની વાતો - ભાગ -3 Kanubhai Patel દ્વારા ગુજરાતી પ્રેરક કથા 1k 2.7k જે વિધ્યાર્થીઓ નકશાપોથી વગર વર્ગમાં બેઠા હોય તે ઉભા થશે અને અહીંયા આવીને પાંચ ઉઠકબેઠક કરશે......સમાજિક વિજ્ઞાનના શિક્ષકનો આદેશ છુટ્યો.....સામાજિક વિજ્ઞાનના શિક્ષક સ્પષ્ટપણે માનતા કે બોર્ડની પરીક્ષામાં નકશાપુર્તિના રોકડિયા ગુણથી એક પણ વિધ્યાર્થી બાકાત ના રહેવો જોઈએ....તેના માટે વિધ્યાર્થીઓ ...વધુ વાંચોશિક્ષકની હાજરીમાં પ્રેકટીસ કરી શકે તે માટે વિધ્યાર્થીઓ નકશાપોથી સાથે વર્ગમાં હાજર રહે તેવી અપેક્ષા રાખતા......એકવાર ઉઠકબેઠક કરાવવાથી વિધ્યાર્થીઓ ફરીવાર ભુલ કરે નહીં તેવું તેઓ માનતા....... વર્ગમાં કોઈ વિધ્યાર્થીની તાકાત નથી કે એમના આદેશનો અનાદર કરે......પાંચ વિધ્યાર્થીઓ ઉભા થઈને આગળ આવ્યા......ત્રણ ઉઠબેઠક પુરી થઈ એટલામાં દિવ્યને ચક્કર આવતા નીચે પડ્યો.......સામાજિક વિજ્ઞાનના શિક્ષક રમણસર ક્ષણિક ગભરાઈ ગયા. વર્ગનો મોનિટર દોડતો આવ્યો.... ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ગખંડની વાતો - ભાગ -3 વર્ગખંડની વાતો - નવલકથા Kanubhai Patel દ્વારા ગુજરાતી પ્રેરક કથા (19) 5.9k 14k Free Novels by Kanubhai Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ