મારી કવિતાઓ ભાગ 9 Kanzariya Hardik દ્વારા કવિતાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો કવિતાઓ પુસ્તકો મારી કવિતાઓ ભાગ 9 મારી કવિતાઓ ભાગ 9 Kanzariya Hardik દ્વારા ગુજરાતી કવિતાઓ 735 2k (1) તો શું વાત છે કહેવું છે ધણું પણ કહેવા વગર જાણી જાવ તો શું વાત છે... મોકલીયો છે મે કાગળ કોરો સરનામે છતાં મારા પ્રેમ ને સમજી જાવ તો શું વાત છે....અજાણ્યા રસ્તા ચાલીયો જાવ છું છતાં આપણો ...વધુ વાંચોતો શું વાત છે....સંબધો છે ધણા જીવનમાં પણ પોતાના પ્રેમ રંગાઈ જાય તો શું વાત છે...આઝાદ છે યુગલ પક્ષીઓ એવો જ મને સાથીદાર મળી જાય તો શું વાત છે... જીવે છે અહીં લોકો બીજા માટે પણ મારા માટે કોઈ જીવી જાય તો શું વાત છે...ચાલે છે એવા જીવનમાં સંધષૅ કોઈ સાથે આપવા વાળું મળી જાય તો શું વાત છે...(2)બસ તું.....લખવા ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો મારી કવિતાઓ ભાગ 9 મારી કવિતાઓ - નવલકથા Kanzariya Hardik દ્વારા ગુજરાતી - કવિતાઓ (53) 9.4k 23.3k Free Novels by Kanzariya Hardik બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Kanzariya Hardik અનુસરો