ગઝલ સંગ્રહ - ભાગ-2 Hardik Dangodara દ્વારા કવિતાઓ માં ગુજરાતી પીડીએફ

ગઝલ સંગ્રહ - ભાગ-2

Hardik Dangodara માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી કવિતાઓ

6. ગઝલ - ડૂબવાનું હોય છેપછી જ ધીમે ધીમે હ્રદય સુધી પહોંચવાનું હોય છે,પ્રથમ તો બસ સ્મિતથી કામ ચલાવવાનું હોય છે.પછી એમાંથી ગમે તેમ કરીને ઉગરવાનું હોય છે,કોઈ પણ મુસીબત સામે એકલા લડવાનું હોય છે.અહેસાસ,વિશ્વાસ અને સહવાસ થવા લાગે ...વધુ વાંચો


બીજા રસપ્રદ વિકલ્પો