કાવ્ય અને ગઝલ સંગ્રહ - 5 Tru... દ્વારા કવિતાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો કવિતાઓ પુસ્તકો કાવ્ય અને ગઝલ સંગ્રહ - 5 કાવ્ય અને ગઝલ સંગ્રહ - 5 Tru... દ્વારા ગુજરાતી કવિતાઓ (13) 806 2.5k **********************************************1.**************************************તું કહે એટલી બધી સરળ નથી...અને હું સમજુ એટલી કદાચ અઘરી પણ નથી...તો પણ ભટકાવે વારંવાર એવી છેતરામણી તો ખરી...સીધા ચાલતા હોય એને હંફાવે એવી આડકતરી પણ ખરી....પ્રયત્નો કરવામાં બસ ઢીલાશ જો મૂકી દીધી..રસ્તો જ ભુલાવી દે એવી ભૂલકણી ...વધુ વાંચોખરી...એતો જિંદગી છે સાહેબ......પકડવા મથો તો કદાચ પકડાઈ પણ જાય...પણ,હાથમાંથી સરકી પડે એવી લપસણી તો ખરી...**************************************2.**************************************આ હૃદય થી મ્હોં સુધી નો રસ્તો કેટલો લાંબો રહ્યો હશે...માણસ પણ ઘણીવાર એના લીધે હાર્યો હશે...કેટલીય લાગણીઓ શબ્દો સુધી પહોંચતાં ભૂલી પડી હશે...ક્યાંક બેસી કોઈ સથવારા ની રાહ જોતી હશે...કેટલીક થાકી ને વિખરાય ગઈ હશે...ને કેટલીક તો સમયના પ્રહરે ચગદાઈ ગઈ હશે...પણ,કેટલીક એટલી અક્કડ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો કાવ્ય અને ગઝલ સંગ્રહ - 5 કાવ્ય અને ગઝલ સંગ્રહ - નવલકથા Tru... દ્વારા ગુજરાતી - કવિતાઓ (62) 7.8k 19.7k Free Novels by Tru... બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Tru... અનુસરો