Poem - 3 book and story is written by Ronak Joshi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Poem - 3 is also popular in Poems in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. કાવ્ય સંગ્રહ. - 3 રોનક જોષી. રાહગીર દ્વારા ગુજરાતી કવિતાઓ 7.5k 4.3k Downloads 10.6k Views Writen by રોનક જોષી. રાહગીર Category કવિતાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મનમાં આવેલા વિચારને મારી રચના દ્વારા અહીંયા રજુ કરું છું આશા છે આપ સૌને પસંદ આવશે.1.- *શીર્ષક*- *ફરે છે*તકલીફમાં તકદીર ફરે છે,રોગી ભોગી આમતેમ ફરે છે.સંભાળીને ચાલજે દિકરી તું,અહીં માનસિક રોગી તરે છે.વ્હાલ કરી અહીં વીંધી નાખી,સભ્યતા અહીં ખેલ કરે છે.ભર ઉનાળો છે આવીને જો,ઘરમાં આ છત કેમ ઝરે છે.ને 'રાહગીર' સંભાળીને ચાલજે,કળયુગ અહીં નાટક કરે છે.-રોનક ચંદ્રકાન્તભાઈ જોષી.રાહગીર.ઉંટવા.2- *શીર્ષક*- *બતાવું* મુશ્કેલીમાં તને માર્ગ બતાવું,ચાલ તને નવી રાહ બતાવું.નજરને આભનો સ્પર્શ કરાવું,પરમાત્માની ચાહ બતાવું.હતું શું ને ગયું છે શું તારું,ચાલ બધી વાહવાહ બતાવું.જીત હાર તો ભાગ છે જીવનનો,માણસ મનની દાહ બતાવું.બાપડો નથી કે નથી લાચાર તું,ચાલ Novels કાવ્ય સંગ્રહ. 1.ક્યાંથી લાવશો? પૈસા અને પોસ્ટ વાળા માણસો તો મળી રહશે, પરંતુ પ્રેમ અને હૂંફ આપનાર માણસ ક્યાંથી લાવશો? ગાડી અને બંગલાવાળા માણસ... More Likes This બન - ફુલ - 2 દ્વારા Rushil Dodiya બન - ફૂલ - 1 દ્વારા Rushil Dodiya કવિની કથા - 1 દ્વારા Rushil Dodiya કવિતા સરિતા - 1 દ્વારા Nandita pandya ફૂલોમાં.. ( ગુજરાતી હાઈકુ સંગ્રહ ) - 1 દ્વારા Rushil Dodiya પ્રેમ ની વાતો દ્વારા Shreya Parmar મારી કવિતા ની સફર - 1 દ્વારા Sanjay Sheth બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા