Ispector ACP - 14 book and story is written by Shailesh Joshi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ispector ACP - 14 is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 14 Shailesh Joshi દ્વારા ગુજરાતી પ્રેરક કથા 16k 4k Downloads 8.1k Views Writen by Shailesh Joshi Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ભાગ - ૧૪વાચક મિત્રો, સૌ પ્રથમ તો ક્ષમા ચાહું છું, કે મારા બીજા એક અનિવાર્ય કામને લીધે, આ વાર્તામાં બે મહિના જેટલો અંતરાલ આવ્યો.હવે આગળઆગળના ભાગમાં આપણે જાણ્યું કે,સરપંચના પત્ની, જે ગામનીજ સ્કૂલમાં શિક્ષિકા છે, અને ગઈકાલે રાત્રેજ તેઓ સ્કૂલનાં બાળકો અને સ્કૂલના સ્ટાફ સાથે, મુંબઈ પ્રવાસે જવા નીકળ્યા છે.વહેલી સવારે સરપંચ શીવાભાઈના મિત્ર એવા, ભીખાભાઈ, મોર્નિંગ વોક માટે સરપંચના ઘરે આવી, સરપંચને જગાડવા ને બોલાવવા માટે, બે ત્રણવાર મોટેથી સરપંચના નામથી બૂમ પાડે છે. ભીખાભાઈના અવાજથી, ઘરમાં સૂતા સરપંચ તો નહીં, પરંતુઓસરીમાં સૂઈ રહેલ તેમનો દીકરો જીગ્નેશ જાગી જાય છે, ને પછી જીગ્નેશ, તેના પપ્પાને જગાડવા ઘરમાં જાય છે.જીગ્નેશ Novels ઈન્સ્પેક્ટર ACP શીર્ષક - ઈન્સ્પેક્ટર ACP. એક કાલ્પનિક ક્રાઈમ સ્ટોરી. રોચક અને પ્રેરક વાર્તા. શ્રેણી - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર. શંકાની સોય જેના પર જાય તેવા અઢળક, પર... More Likes This મારી વાત - પ્રસ્તાવના દ્વારા Mansi Desai Shastri મૌન - 1 દ્વારા Mansi Desai Shastri અધૂરી રસીદ દ્વારા Nirav Chhabhaiya અહં બ્રહ્માસમી દ્વારા Ashish Positive Energy - Negative Energy દ્વારા Ashish નસીબના ખેલ: એક સાચી કહાની - ભાગ 1 દ્વારા ketan બાળપણ - ભાગ 1 દ્વારા Jaydeep Panchal બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા