એક પૂનમની રાત પ્રકરણ-87 Dakshesh Inamdar દ્વારા હૉરર વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો હૉરર વાર્તાઓ પુસ્તકો એક પૂનમની રાત પ્રકરણ-87 Ek Poonamni Raat - 87 book and story is written by Dakshesh Inamdar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ek Poonamni Raat - 87 is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. એક પૂનમની રાત પ્રકરણ-87 Dakshesh Inamdar દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ (119) 4.1k 6.5k એક પૂનમની રાત પ્રકરણ-87 સિધ્ધાર્થે ઝંખનાને કહ્યું માત્ર વાસના સંતોષવાજ તું મારાં પ્રત્યે આકર્ષિત થઇ ? મારુ બ્રહ્મચર્યનું તપોબળ ભંગ કર્યું ? ઝંખનાએ કહ્યું સિધ્ધાર્થ તું ખોટું અર્થકરણ કરી રહ્યો છે. વાસના મારામાં પણ નહોતીજ. હું પણ એક ...વધુ વાંચોએક તપસ્વીની જેમજ રહી છું તપ-સાધના કરીને મેં સિધ્ધિઓ મેળવી છે. અને વાસના કદી મારામાં હતી નહીં ક્યારેય ઇચ્છી નહોતી નહીંતર મેં અઘોર તપ અને કઠણ જીંદગી પસંદ જ ના કરી હોત. પણ મારી પ્રેતયોનીમાં આવી ગયાં પછી પણ મારી સિધ્ધિઓ નષ્ટ નથી થઇ એટલો મને આનંદ છે કે ઇશ્વરે મારાં ઉપર કૃપા કરી. સાચું કહું સિધ્ધાર્થ હું પ્રેતયોનીમાં આવી એની ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો એક પૂનમની રાત પ્રકરણ-87 એક પૂનમની રાત - નવલકથા Dakshesh Inamdar દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ (14.5k) 564k 859.9k Free Novels by Dakshesh Inamdar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ