વગડાનાં ફૂલો - 10 Divya Jadav દ્વારા વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો વાર્તા પુસ્તકો વગડાનાં ફૂલો - 10 Vagdana Phool - 10 book and story is written by Divya Jadav in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Vagdana Phool - 10 is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. વગડાનાં ફૂલો - 10 Divya Jadav દ્વારા ગુજરાતી વાર્તા 1.4k 2.8k સગપણ થયાને પંદરમે દ'હાડે રવજી ઘોડે ચડી, જાજેરીજાન જોડી પરણવા ઉપાડ્યો. કંચન અને રવજીના મંગલ ગીતોના ગાન ગાતી જાનડિયું થાકતી ન હતી. " શિવ પારવતીની જોડી સે." બાયું રવજી અને કંચનનાં દુખણાઓ લેતી આંગળાના ટચક્યા ફોડવા લાગી. ...વધુ વાંચોપ્રથમ મીલનની રાતમાં બંને એક બીજામાં ઓતપ્રોત થઈ ગયા રવજી પોતાની સઘળી તકલીફો ભૂલી ગયો. અને મનોમન નિર્ધાર કર્યો "જ્યાં લગણ જીવીશ તા લગણ તારા હંધા ઓરતા પૂરા કરીશ." તે દિવસે કંચને રવજીના હોઠ ઉપર આંગળાના ટેરવા રાખી કહ્યું." હું પણ." કહેતા એ શરમાઈ ગઈ. રવજી પોતાના છેલ્લા બચેલા દિવસો કંચન સાથે સુખમય પસાર કરવા લાગ્યો. કંચન ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વગડાનાં ફૂલો - 10 વગડાનાં ફૂલો - નવલકથા Divya Jadav દ્વારા ગુજરાતી વાર્તા (53) 24.3k 48.9k Free Novels by Divya Jadav બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ