વર્ણન
"શુંઆખોદિવસલેપટોપસાથેચોંટેલીરહીશ? અમારીપેટપૂજાનોકોઈપ્રબંધકરવાનોવિચારછેકેનહીં?" જ્યારેસાસુનામહેણાંટોણાકાનેઅથડાયા, તોમાલતીએતરતઓફિસનુંકામબંધકરતા, ઉભાથઈનેનરમાશથીજવાબઆપ્યો, "રસોઈબધીતૈયારછેમાજી, તમેકહેશોત્યારેગરમરોટલીઉતારીઆપીશ." ટેવમુજબસરલાબેનએમનીપુત્રવધુપરફરીવરસીપડ્યા. "બહુવધારેપ્રેમદર્શાવાનીજરૂરનથી! પેટમાંઉંદરદોડીરહ્યાછે, જલ્દીજમવાનુંકાઢ." સરલાબેનઅનેએનાદીકરામહેશનેપુત્રવધુએવીજોઈતીહતીજેપૈસાકમાવીનેલાવે, આજ્ઞાકારીહોયઅનેઘરનીબધીજવાબદારીપણઉપાડે. ખરેખરએમનાનસીબખૂબજસારાહતા, કેએમનેમાલતીજેવીગુણવંતીછોકરીમળી, જેએમનીઅપેક્ષાકરતાવધુસારીહતી. મહેશએનીપત્નીનેખૂબપ્રેમકરતોહતોઅનેએનેતેનીકદરપણહતી. પરંતુસરલાબેનજુનવાણીવિચારોનાહતા. એમનુંમાનવુંહતું, કેપુત્રવધુનાવખાણકરો, તોતેમાથેચડીજાય. આવીધારણારાખતા, તેકયારેયમાલતીસાથેસીધામોઢેવાતનહોતાકરતા. એકલામહેશનીમમ્મીસામેકાંઈનહોતીચાલતી, પણજયારેતેનીનાનીબહેન, મધુસાસરેથીપિયરઆવતી, તોબન્નેભાઈબહેનમળીનેસરલાબેનનેસમજાવવાનોપ્રયત્નકરતા. "મમ્મી, તુંનસીબદારછે, કેભાભીઆટલીસુશીલઅનેશાંતસ્વભાવનીછે. એનીસાથેજરાકતોપ્રેમથીવાતકર." "તમેબન્નેજણાતમારુંકામકરો. મનેશિખામણઆપવાનીજરૂરનથી. મનેખબરછેમારેકોનીસાથેકેવોવ્યવહારકરવોજોઈએ." સમયવીતતોગયો. નસરલાબેનનીવર્તણુકમાંકોઈફરકઆવ્યો, નમાલતીનાસંસ્કારીવ્યવહારમાં. મહેશએનોખૂબઆભારીહતોઅનેઘણીવારએનીપ્રશંસાકરતો. "તુંધન્યછેમાલતી. મમ્મીનાવ્યંગાત્મકટિપ્પણીઓકેવીરીતેસહનકરેછે?" "મમ્મીભલેકાંઈપણકરે, હુંમારીફરજમાંથીનથીચૂકવામાંગતી. આખરેતોમાંછે. આજનહીંતોકાલ, નરમપડશે." અનેપછીસમયએપોતાનોરંગદેખાડ્યો. સરલાબેનબીમારપડ્યા, અનેએવાબીમારપડ્યાકેપથારીવશથઈગયા. દરેકનાનીમોટીવસ્તુમાટેમાલતીઉપરનિર્ભરરહેવુંપડતુંહતું. ખૂબઅહમઘવાતો. દીકરીમધુનેઆગ્રહકર્યોકેતેઆવીનેએમનીપાસેરહે. પણએણેસાફનાપાડીદીધી. "સોરીમમ્મી. હુંમારાસાસરિયાનીજવાબદારીઓમૂકીનેઅહીંયાતારીપાસેનરહીશકું." જતાપહેલા, મધુએમાલતીનોહાથપકડીને, ભીનીઆંખેઆજીજીકરી. "હુંતમારામનનીવ્યથાસમજીશકુંછુંભાભી. તમનેમમ્મીઉપરઘણોગુસ્સોહશે. પરંતુ, હમણાંએમનેફક્તતમારોજઆશરોછે." માલતીએનણંદનેગળેલગાડીનેકહ્યું, "આતમેકેવીવાતકરોછો! મનેએમનાપરકોઈગુસ્સોનથી, બસક્યારેકક્યારેકદુઃખથાયછે. પરંતુ, એમારાપણમમ્મીછે. તમેચિંતામુક્તથઈનેજાવ. હુંએમનુંપૂરુંધ્યાનરાખીશ." માલતીનીપ્રેમાળઅનેનિસ્વાર્થદિવસરાતનીસેવાસામેસરલાબેનનુંકઠોળહૃદયઆખરેમીણનીજેમઓગળીગયું. તેનીસાથેકરેલાવ્યવહારથીતેપોતેલજ્જાઈગયા. એકલારાતનાઅંધારામાંરડતા, ખૂબપસ્તાવોથતો. પણકબૂલકેવીરીતેકરે? એકસાંજેજયારેમાલતીએમનાપગઉપરમાલીશકરીરહીહતી, ત્યારેસરલાબેનથીનરહેવાયુંઅનેમાલતીનોહાથપકડતાબોલ્યા. "તુંકઈમાટીનીબનેલીછો? જોમારીસાસુ, મારાજેવીહોત, તોહુંમાન, મર્યાદા, ફરજ, બધુંભૂલીનેએનેમુતોડજવાબઆપતે." માલતીથોડીકવારમાટેદંગરહીગઈઅનેએનીઆંખમાંઆંસુઆવીગયા. સરલાબેનએપહેલીવારએવુંકાંઈકકર્યું, જેએમણેપોતેપણસપનામાંનહીંવિચાર્યુંહોય. એમણેમાલતીનેબાથમાંલઈલીધી. "બેટા, હુંતારીમાંનબનીશકી. પણતુંતારીએકેયફરજમાંથીનચુકી, અનેદીકરીકરતાવિશેષમારુધ્યાનરાખ્યું." પછીતોસાસુવહુનોસંબંધએવોબનીગયો, કેદુનિયાઉદાહરણઆપવાલાગી. શમીમમર્ચન્ટ, મુંબઈ ___________________________________ Shades Of Simplicity This