antarpat book and story is written by SUNIL ANJARIA in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. antarpat is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. અંતરપટ SUNIL ANJARIA દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 7.8k 1.5k Downloads 4.5k Views Writen by SUNIL ANJARIA Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અંતરપટથીએટરની અંદર સીટનો આર્મરેસ્ટ હોઈ હોઈને કેટલો પહોળો હોય? અમારા બંનેની કોણીનાં હાડકાંનો અમે સ્પર્શ અનુભવી શકીએ એટલો. અમે સાવ જોડાજોડ બેઠેલાં. આરામથી એકબીજા તરફ લળીને. અમારા ખભાઓ એટલા નજીક હતા કે બંનેના ટીશર્ટની બાંયનો સ્પર્શ અમે અનુભવી શકતાં હતાં. મારો હાથ તેના હડપચી ટેકવેલ કાંડાં અને કોણી વચ્ચેથી નીકળી તેના એ વાળની રૂવાંટીને સ્પર્શતો એનાં કાંડાંને વીંટળાતો હતો. બે સીટ વચ્ચેનું પાર્ટીશન એ જ અમારા વચ્ચેનો અંતરપટ હતો. આર્મરેસ્ટ અનેક લોકોના પરસેવા, પોપકોર્નની વાસ અને તેલનો પોલીશ પામી ચુકેલો. કઈં કેટલાયે હસ્તમેળાપ આ આર્મરેસ્ટે જોયા, અનુભવ્યા હશે. અમારો અનુભવ જરા નોખો હતો. આર્મરેસ્ટથી નીચે ઉતરતાં અમારાં ટાઈટ બ્લ્યુ જીન્સમાં કેદ More Likes This પ્રેમના રીસામણા દ્વારા Payal Chavda Palodara અધુરો પ્રેમ દ્વારા Rupen Patel પહેલો પ્રેમ એહસાસ - 1 દ્વારા Maya તારામાં હું દ્વારા Rupen Patel પ્રીત ના કરીઓ કોઈ, - પ્રકરણ 1 દ્વારા Niyati Kapadia Nirjhar राधा का संगम - प्रकरण 10 દ્વારા Ramesh Desai સમી સાંજનો સંગાથ દ્વારા Payal Chavda Palodara બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા