Shri Kolva Bhagat book and story is written by મહેશ ઠાકર in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Shri Kolva Bhagat is also popular in Mythological Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. શ્રી કોલવા ભગત મહેશ ઠાકર દ્વારા ગુજરાતી પૌરાણિક કથાઓ 6.3k 5k Downloads 17.3k Views Writen by મહેશ ઠાકર Category પૌરાણિક કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન જે દ્વારકા મંદિર આથમણે મોઢે છે એ મંદિરના દેવળ ફેરવીને દૅશન આપનાર સંત કોલવાભગતનો આ પ્રશંગની વાત છેદોઢેક સૈકા પહેલાં કાઠિયાવાડના દક્ષિણ ભાગમાં આવેલાં ગામડાંમાંનાં ઘણાખરા માત્ર નેસ જ હતા. તે પણ કેટલાંક તે બહુ નાના હતા. હજી પણ કોઈ કોઈ ગામમાં તે વખતમાં તે જ ગામની સીમમાંથી કાપેલાં ૨૫-૩૦ હાથ લાંબા આડસર મળે છે.ગોંડલ રેલ્વેના લુણીધાર સ્ટેશનેથી દક્ષિણે ત્રણેક માઈલ પર કોલડા ગામ છે. ત્યાં પ્રથમ માત્ર એક નાને નેસ હતો. ઢોરને પાણી પીવાની સગવડતાવાળું એક નાનું સરખું તળાવ હતું. તેની નજીકમાં આઠ-દસ માલધારી ચરણોનાં ઝૂંપડાં હતાં. એક ઝૂંપડામાં માલદાન, કોલવો અને બહેન સોમબાઈ એમ ત્રણ ભાંડરડાં રહેતાં હતાં. More Likes This અર્જુન નો વનવાસ - ભાગ 1 દ્વારા Aloka Patel સોમલોકનું રહસ્ય: ૨૭ નક્ષત્રો અને એક તારા - 1 દ્વારા Rits Patel તર્કની એરણે પુરાણ દ્વારા GOSWAMI DIDI સનાતન ધર્મની વાતો - ભાગ 1 - પરગ્રહવાસીઓનું રહસ્ય દ્વારા Siddharth Maniyar પુનર્જન્મ - એક પ્રેમ અને હાસ્યયાત્રા - ભાગ 2 દ્વારા Vrunda Amit Dave ચંદ્રવંશી - પ્રસ્તાવના દ્વારા yuvrajsinh Jadav દેવ (કહાની એક યોધ્ધા ની) - 4 દ્વારા Ajay Kamaliya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા