હું અને કૃષ્ણ વાંસળી - 1 ananta desai દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો હું અને કૃષ્ણ વાંસળી - 1 I and Krishna flute - 1 book and story is written by ananta desai in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. I and Krishna flute - 1 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. હું અને કૃષ્ણ વાંસળી - 1 ananta desai દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 2k 4.7k મીરા – રાધા – ક્રૃષ્ણ ફરીથી આજે એક ઊંડો વિચાર ઘર કરી ગયો. “મીરાં થઈને હું જીવી શકીશ? ફરીયાદ વગરની જીંદગી??” “હા, જીવી તો શકાયજ છે. પણ, શું રાધા થઈને જીવવું એ પણ મીરાંનો જ એક ભાગ નથી?” ...વધુ વાંચોછે.” “કેમ ના હોય શકે?” “મીરાં પણ આખી દુનિયામાં કાન્હાના ભજન ગાતી, એના જ નામનું રટણ કરતી,આખી દુનિયામાં ફરતી. જ્યારે રાધા...!! રાધા પણ નામ તો એનું જ જપતી. ભલેસંસારના નિયમોમાં રહેતી પણ પ્રેમ તો એને જ કરતી. ભજન તો એના જગાતી.” રાધાની અંદર પણ એક મીરાં હતી અને આમ જુઓ તો મીરા પણ ક્યાં રાધાથીઆઝાદ હતી. એ પણ પ્રેમ તો કાન્હાને જ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો હું અને કૃષ્ણ વાંસળી - 1 હું અને કૃષ્ણ વાંસળી - નવલકથા ananta desai દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (25) 12.2k 27.8k Free Novels by ananta desai બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ