અડાલજની વાવ..... Chaula Kuruwa દ્વારા પ્રવાસ વર્ણન માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રવાસ વર્ણન પુસ્તકો અડાલજની વાવ..... અડાલજની વાવ..... Chaula Kuruwa દ્વારા ગુજરાતી પ્રવાસ વર્ણન 446 1.4k અડાલજની વાવ........ અમદાવાદ થી ૨૪ કીમી દૂર ઉતરે આવેલ અડાલજ ની વાવ એ વાવ સ્થાપ્ત્ય નો બેનમુન નમૂનો છે. વાવ સ્થાપત્ય કળા એ ગુજરાતની સ્થાપત્યકળાની ...વધુ વાંચો વિશેષતlછે . વlવ એટલે પાણી લેવlમાટે પગથિયl દ્વારા છેક નીચે સુધી ,પાણી સુધી જઈ શકાય તેવો પગથિયાંવાળો કૂવો .. તેની ચારે તરફ બારીઓ ,અટારીઓ , કે ગેલેરીઓ હોય છે . તાપ તડકાથી થાકેલો વટેમાર્ગુ આ વાવમાં આરામ કરી શકે છે અને પાણી પી શકે છે. સ્થાપત્ય કળાનો આ વિશિષ્ટ નમૂનો ખાસ કરીને ભૂગર્ભમાં જ બાંધવામાં આવે છે. ગુજરાતના સ્થાપત્યકળાના બેનમૂન નમુના સમા આ વાવસ્થાપત્યનાં અનેક નમૂનાઓ આજે તો અદ્રશ્ય થઇ ગયા છે. જે કેટલાક જૂજ રડ્યા ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો અડાલજની વાવ..... બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Chaula Kuruwa અનુસરો