મોઢેરા સૂર્યમંદિર ..... Chaula Kuruwa દ્વારા પ્રવાસ વર્ણન માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રવાસ વર્ણન પુસ્તકો મોઢેરા સૂર્યમંદિર ..... મોઢેરા સૂર્યમંદિર ..... Chaula Kuruwa દ્વારા ગુજરાતી પ્રવાસ વર્ણન 426 1.8k અમદાવાદથી ૧૧૦કિમિ દૂર મહેસાણા પાસે મોઢેરા ગામના પાદરે આ સૂર્યમંદિર આવેલું છે. પ્રવાસીઓમાં લોકપ્રિય અને ઇતિહાસમાં પ્રસિદ્ધ સૂર્યમંદિર તેના બેનમૂન શિલ્પસ્થાપત્ય માટે પ્રસિદ્ધ છે. પ્રાચીન સમયમાં ભારતમાં સૂર્યપૂજા પ્રચલિત હતી. મન્દિર શિલ્પ સ્થાપત્યમાં સૂર્યના અનેક મંદિરોમાં ...વધુ વાંચોમોઢેરાનું સૂર્યમંદિર કલા અને સ્થાપત્યનો ઉત્તમ નમુનો પશ્ચિમ ભારતમાં મનાય છે. કહેવાય છે કે સદીઓ પૂર્વે મોઢેરા ગામ સમૃદ્ધ બંદરને શહેર હતું. સ્કંદ પૂરાંણ અને બ્રહ્મ પૂરાંણ મુજબ મોઢેરા અને તેની અlસપાસનો વિસ્તlર ધર્મારણ્ય તરીકે પ્રસિદ્ધ હતો. ,પુરાણો મુજબ કહેવાય છે કે રાવણને હરાવ્યા પછી બ્રહ્નહત્યાના પાપના પ્રાયશ્ચિત તરીકે રામે મુનિ વશિષ્ઠને કોઈ પવિત્ર ભૂમિ નો નિર્દેશ કરવા જણાવ્યું . ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો મોઢેરા સૂર્યમંદિર ..... બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Chaula Kuruwa અનુસરો