મોજીસ્તાન - 19 bharat chaklashiya દ્વારા હાસ્ય કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો હાસ્ય કથાઓ પુસ્તકો મોજીસ્તાન - 19 MOJISTAN - 19 book and story is written by bharat chaklashiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. MOJISTAN - 19 is also popular in Comedy stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. મોજીસ્તાન - 19 bharat chaklashiya દ્વારા ગુજરાતી હાસ્ય કથાઓ (17) 1.5k 3.7k મોજીસ્તાન (19) "ઓહ્ય ઓહ્ય...બાપલીયા...મરી ગયો રે...એ...." બૂમ પાડીને કાદવકીચડમાં લથબથ થયેલો બાબો ઘરના બારણાંમાં પડ્યો એ જોઈને હમણાં જ સંડાસમાંથી બહાર નીકળેલા તભાભાભા દોડ્યા. અંદરના ઓરડામાંથી હૈયામાં પડેલી ફાળને કારણે એમને ઉંબરો ઠેકવાનું યાદ રહ્યું નહીં. ઉંબરો ...વધુ વાંચોઉતાવળને રોકવા જ બનાવ્યો હોય છે. ઘરમાં પ્રવેશતા કે ઘરમાંથી બહાર નીકળતા દરેકને ઉંબરો પૂછતો હોય છે કે જે કરવા જઈ રહ્યા છો એ બરાબર તો છે ને...! ઉંબરાની અટકાયત કારણ વગરની નથી હોતી. આંધળી દોટ મૂકનારનો પગ ખેંચ્યા વગર એ રહેતો નથી. તભાભાભાને આમ આજે એકાએક દોટ મૂક્તા જોઈને એ ઉંબરાએ પોતાની ફરજ બજાવી...ભાભાનો જીવથીય વહાલો દીકરો બારણાં આગળ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો મોજીસ્તાન - 19 મોજીસ્તાન - નવલકથા bharat chaklashiya દ્વારા ગુજરાતી હાસ્ય કથાઓ (1.7k) 141.2k 341.9k Free Novels by bharat chaklashiya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ