I Hate You - Can never tell - 25 book and story is written by Dakshesh Inamdar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. I Hate You - Can never tell - 25 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-25 Dakshesh Inamdar દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 98 4.6k Downloads 6.9k Views Writen by Dakshesh Inamdar Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આઇ હેટ યુપ્રકરણ-25 વરુણને નંદીનીનાં સંબધની ખબર પડે છે અને એ નશામાં ઉશ્કેરાઇને નંદીનીને ફોન કરે છે. નંદીની અને એનાં વચ્ચે તૂ તૂ મૈં મેં થાય છે નંદીની છડેચોક રાજ સાથેનાં સંબંધનો સ્વીકાર કરે છે. વરુણનો દબાવ કોઇ કામ નથી કરતો. નંદીની એને પડકાર આપીને કહે છે તારે જે નિર્ણયચ લેવો હોય એ લઇલે મને કોઇ ફરક નથી પડતો. વરુણ જુએ છે કે નંદીનીએ ફોન કાપી નાંખ્યો. એ સમસમીને બેસી રહે છે વિચારે છે કે આતો સાવ છેલ્લે પાટલે બેસી ગઇ હવે શું કરવું ? એણે એં રૂમમાં જઇને સીગરેટ બોક્ષ લઇ આવે છે સીગરેટ સળગાવે છે અને વિચારે છે Novels આઇ હેટ યુ - કહિ નહીં સકુ સાંજ ક્યારે પડી ગઇ નંદીનીને ખબરજ ના પડી સવારથી જોબ પર જવાનું આવીને રસોઇ બનાવવાની અને રસોઇ બનાવતાં બનાવતાં ટીવી જોવાનું ટીવી જોઇ ના શકાય ફક્ત સાંભળવાનુ... More Likes This નંદિની...એક પ્રેમકથા - ભાગ 1 દ્વારા Asha Kavad સૂર્યાસ્તમાં સૂર્યોદય - ભાગ 9 દ્વારા ︎︎αʍί.. પ્રેમસંયોગ - 1 દ્વારા Priyanka એક કપ કૉફી - 1 દ્વારા Piyusha Gondaliya અભિન્ન - ભાગ 1 દ્વારા Rupesh Sutariya કાવ્યાંશ - દિલ થી દિલ ની દોર - 1 દ્વારા Kru Old School Girl - 6 દ્વારા રાહુલ ઝાપડા બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા