Picked flowers ... book and story is written by Khyati Thanki in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Picked flowers ... is also popular in Motivational Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ચુંટેલા પુષ્પો... Khyati Thanki નિશબ્દા દ્વારા ગુજરાતી પ્રેરક કથા 5.5k 1.4k Downloads 5.3k Views Writen by Khyati Thanki નિશબ્દા Category પ્રેરક કથા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સુગંધનું સાફલ્ય ' નેત્રા' હૃદયની આંખો થી દુનિયાને નિહાળતી જાણે ધરતી પરની સુંદર પરી..... ઈશ્વરે એક દૃષ્ટિ નથી આપી પણ તેના બદલે બાળપણથી જ અસંખ્ય ફૂલોની સુગંધોમાંથી અમુક ખાસ સુગંધો ને અલગ તારવવાની શક્તિ નેત્રાને મળી હતી. જંગલ માં જ રહેતી, નેત્રા નો ફક્ત સુગંધ પરથી ફૂલોના ગુણોને પારખીને તેનો ઉપયોગ માણસોને મદદ કરવાનો શોખ ધીમે ધીમે મોટા થતાં સંશોધનમાં પરિણમવા લાગ્યો.... દુનિયાના બીજા છેડે રહેતો ડો.સુમન. પંરતુ વતનની માટીની મહેક તેને ફરી પાછી ભારત લઈ આવી...અને ફૂલોના રસમાંથી બનતી દવાઓ પ્રત્યેનું આકર્ષણ તે માટેનું કારણ બન્યું.ભારતના વિવિઘ જંગલી પ્રદેશનું ભ્રમણ શરૂ કર્યું. More Likes This રાષ્ટ્રીય એકતાનો પડકાર દ્વારા Sanjay Sheth માનવ મન દ્વારા Sanjay Sheth જ્ઞાનની જ્યોત દ્વારા Sanjay Sheth ચીથરા ( પ્રસ્તાવના ) દ્વારા Mansi Desai Shastri પ્રકાશ લાવતી રાજકુમારી દ્વારા Sicret super Star જીવંત હોવાનો અર્થ: સત્ય માટે ઊભા રહેવાની હિંમત દ્વારા Sanjay Sheth Young Generation દ્વારા Ashish બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા