અનોખી જીત - (ભાગ 2) - છેલ્લો ભાગ soham brahmbhatt દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ

Anokhi jeet દ્વારા soham brahmbhatt in Gujarati Novels
સાગર આજ સવારથી જ ગભરાયેલો હતો ..ઓફિસે જઈ ને પણ તેનું મન ચિંતિત હતું..આકુળ વ્યાકુળ બનેલા સાગર એ ચાર પાંચ વખત કોફી પી લીધી હતી..ટીફીન પણ એમનું એમ જ હતું...

બીજા રસપ્રદ વિકલ્પો