માધવ મુરલીધર DIPAK CHITNIS દ્વારા આધ્યાત્મિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ

માધવ મુરલીધર

DIPAK CHITNIS માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ

માધવ મુરલીધર-----------------------------------------------------------------------------------------------શ્રીકૃષ્ણનુંચારિત્ર ભક્તોને અત્યંતમધુર લાગે છે.કૃષ્ણની કથા કરતા વધુ મધુર કથા ભારતમાં બીજી કોઈ સાંભળવાનહીં મળે,કૃષ્ણ હિન્દુસ્તાન આખામાં પરમ પ્રિય છે.પૂજ્ય તો એ છે જ,પરંતુ પ્યારા પણ છે.સામાન્ય રીતે જોવા જઈએ તો એમ બને છે કે અમુક વ્યક્તિ પૂજ્ય ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો