હિંમતવાન બાળકો DIPAK CHITNIS દ્વારા બાળ વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ

હિંમતવાન બાળકો

DIPAK CHITNIS માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી બાળ વાર્તાઓ

હિંમતવાન બાળકોDIPAK CHITNIS (dchitnis3@gmail.com)……………………………………………………………………………………………………..ઘણાં સમય પહેલાની વાત છે. એક મોટું અનેગીચતા ધરાવતુંજંગલ હતું. ગીચતા એટલીહતીકે,તેમાંથી દિવસે પસાર થવુંહોય તોપણ ભય લાગે. એટલે જ આગીચતાથી ભરેલા ભરચક જંગલનેચોર-લુંટારાઓમાટે છુપાવા નુંઅતિશ્રેષ્ઠ સ્થાન તરીકે જાણીતું હતું. જંગલની આસપાસ ઘણાં નાના ગામડાં હતા. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો