રોચક ગઝલ... Ashok Vavadiya દ્વારા કવિતાઓ માં ગુજરાતી પીડીએફ

રોચક ગઝલ...

Ashok Vavadiya દ્વારા ગુજરાતી કવિતાઓ

ગઝલ..જિંદગાની ધકેલપંચા...!!!ના રહ્યું આભ ઊડવા લાયક,ના રહી ભૂ* ટહેલવા લાયક.ભાઈ થોડું તમે, અમે થોડું;લ્યો ખસેડો, ખસેડવા લાયક.તોય લોકો ઉખેળવાના એ,વાત ના હો ઉખેળવા લાયક.ઊછરી ના ખુશી,બચી છે એક;બસ ઉદાસી ઉછેરવા લાયક.ઓઢવા આભ હોય નિર્ધનને-શુષ્કત્વચા પહેરવા લાયક.જિંદગી હાથથી ગઈ વીતી,શ્વાસ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો