ફિરોઝા વિરમદેવ - 2 saurabh sangani દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ

ફિરોઝા વિરમદેવ - 2

saurabh sangani દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ

વિરમદેવસુધીવાતપહોંચાડીએટલેએરાજપૂતેએણેએમકીધુંમનેતમેજેકયોએવાતબધીસાચીછે,પણહુંરાજપૂતછું,અનેમારોબાપહજીજીવેછે,ગાદીયેબેઠાછે.મારાભાયુંઅનેબાપનેબધાનેસંદેશોઆપોઅનેએમંત્રણાકર્યાપછીજવાબઆપેતોસાચીવાતમનેકાંઈઆમાંખબરનાપડે.એમકહીનેવિરમદેવવયાવ્યાઅનેબીજેદિવસેસંદેશાવાહકપાછોઆવ્યોનેકાનળદેવનીકચેરીમાંપત્રવાંચવામાંઆવ્યોકે,"દિલ્લીથીઅલાઉદીનખીલજીલખેછે,મારીલાડકીદીકરીફિરોજાતમારામાંરાજકુંવરનેપરણવામાટેહથેવાળપરણવામાટેજાનલઈનેઆવો,મારીદીકરીનેતમારીવીરતાઉપરપ્રશન્નથઈનેતમનેઆપુંછું."અનેબધાયેકચેરીમાંકાનળદેવસામેજોયુંઅનેકાનળદેવેપોતાનાદીકરાસામેજોયુંબેટા,તારુંશુંકેવાનુંછે?કે,તમેબધાશુંકયોછો!અમેતોઈમકંઈયેછીએકેઅવડોમોટોદિલ્લીનોબાદશાહનેહગુંથવાનુંઆવેતોએમકંઈયેછીએતનેજોવાંધોનહોયતોઅમનેવાંધોનથી.પછીરાજપૂતબોલ્યોકે,હેક્ષત્રિયો,હેરાજપૂતો,હેવીરોહુંવિરામદેવતમનેજવાબઆપુંછુંકે,"મામાલાજેભાટિયા,કુળલાજેચૌહાણ,જોમેપરણુંતુરકણીતોતોપચ્છિમઉગેભાણ"બધાયનાપોરખનાપલાછૂટીગ્યાસાબાશરાજપૂતહવેભલેકેસરિયાકરવાપડેઅનેશાકનોગલાશપીવોપડે.અનેદિલ્લીપાછીવાતઆવેછે.અલાઉદીનનેખબરપયડીઅલાઉદીનજેવાબાદશાહને,દિલ્લીનાબાદશાહનેઅનેએનીદીકરીનુંમાંગુસામેથીજાયઅનેરાજપૂતનાપાડીદેયહવેએનેધમરોળીનાખવાજોઈએ,લાખોનીશેનાલઈનેએરાજસ્થાનનીધરતીનીમાથેઉતરેછે,અનેઘમરળશાનયુદ્ધથાયછે,કાનળદેવપેલાજાયછે,શેનાલઈને.ઈકાઇમઆવેછે,અનેપછીવિરમદેવઉતરેછે,પણફિરોઝાએએકદાસીએનીદાસીયુઅંગરક્ષકોએનીઆખીટુકડીનેમોકલીતી,દાસીનેએવુંકીધુંતુંકિરોઝાએયુદ્ધમાંગમેતેવુંથાયતોપણભલેપણમારાવિરમદેવનેજીવતોલયાવજે,મારેએરાજપૂતનેએકવારજોવોછે.ઘમળશાળયુદ્વથાતુંતુંબધાયલડતાતાનેએમાંવિરમદેવનુંમાથુંકાપીનાખ્યુંઅનેદાસીનીનજરપડીઅનેમાણસોનેકીધું,જટવિરમદેવનુંમાથુંલઇલ્યોમાટેફિરોઝાનેજવાબશુંઆપવોએનુંમાથુંજટલઇલ્યો.અનેવિરમદેવનુંમાથુંલેવામાંઆવ્યું,હજારોક્ષત્રિયોકપાણાઅલાઉદિનનીફોજનેભાગવુંપડ્યુંઅનેદાસીવિરમદેવનુંમાથુંલઈનેદિલ્લીગયતીફિરોઝાપાહે,સુવણઁનાથાળમાંમાથુંમૂકીમાથેકપડુંઢાંકીઅનેપોતાનાઓરડામાંમૂક્યુંઅનેફિરોઝાબીજાઓરડામાંહતીનેત્યાંજઈનેકીધુંકે,હુંજીવતોવિરમદેવનેનઈલયાવીશકીઅનેએનુંયુદ્ધજોવુંનેએજીવનનોલાવોહતો,ફિરોઝાતુંધન્યથઈગયછો,એનેપ્રેમકરીનેહાલતનેદેખાડુંમાથુંલયાવીછું,અનેએમાથુંપડયુંતુંત્રાહડામાઅનેફિરોઝાહરખાતીહરખાતીઆવીઅનેપડદાનેઆમજ્યાંઆઘોકર્યોઅનેએરાજપૂતનુંજેઉભુંમુકેલજેમાથુંહતુંએનેલેવાજ્યાંફિરોઝાલાંબાહાથકરેછે,નેત્યાંએવિરમદેવનુંમાથુંઊંધુંફરીગ્યુંતુંત્રાહળાનીમાલીકોરતેડીફિરોઝાબોલી"તજતુરકાણીચાલહુંઈહિંદવાણીહમે"હેયચૌહાણ,હેયરાજપૂતહવેહુંહિંદવાણીબનીગયતનેવરીચુકીછું"મારાભવભવનાંભરથારહવેશિરકાધુણતુંસોનીગરા"અનેએફિરોઝામાથુંહળીકાઢીનેપકડીનેલઇદળદળતીદોટમૂકીઅનેમાથુંહારેલઇયમુનાનદીમાંડૂબકીમારીજળસમાધિલઇસતીથઇગયતી.એક પણ પ્રકારના મોહ વગર પ્રેમ કરીને પહેલીજ નજર ના પ્રેમ માં મોટું બલિદાન આપતી ગઈ એના બાપ ને સ્વાર્થ ખાતર ભેગા કરવા હતા પણ કુદરતે એકને યુદ્ધ માં ને એકને સતી કરીને પ્રેમ નો ભેટો કરાવ્યો હશે આવી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો